Breaking News/
અંકલેશ્વર GIDC ઉદ્યોગકારો બન્યા બેફામ વરસાદી પાણીના કાંસમાં છોડાયુ કેમિકલ યુકત પાણી ઉદ્યોગકારોએ છોડ્યા કેમિકલયુક્ત પાણી સિઝનના પ્રથમ વરસાદે જ કેમિકલયુક્ત પાણી છોડાયું GIDCની એશિયનપેન્ટ ચોકડી પાસે છોડાયું પાણી વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી નજરે પડ્યું
