અંબાજી મોહનથાળ પ્રસાદ/ અંબાજી:આજથી મોહન થાળ પ્રસાદ બનાવવાનું શરૂ અંબિકા ભોજનાલય ખાતે પ્રસાદ બનાવવાની કામગીરી આજે બપોર સુધી મોહનથાળ પ્રસાદ બનીને તૈયાર થશે શુક્રવારે સવારે ભકતોને મોહન થાળ પ્રસાદ મળશે 28 ફેબ્રુ.એ મોહન થાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો અંબિકા ભોજનાલયમાં પૂજા અર્ચના કર્યા બાદ કામગીરી શરૂ

Breaking News