Gujarat/
અંબાજીમાં પ્રાગટ્યોત્સવ પર કોરોનાનું ગ્રહણ, બીજા વર્ષે પણ કાર્યક્રમો નહીં યોજાય, 17 મીએ મંદિરે આરતી, શિખર ધ્વજારોહણ થશે, શોભાયાત્રા ,સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરાયા , ગબ્બર પરથી માતાજીની જ્યોત મંદિરે લવાશે , ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા લેવાયો નિર્ણય, કોરોનાને લઈને લેવાયો નિર્ણય
