Breaking News/ અંબાજી નજીક ચિખલા ગામે હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની ટક્કરે 4 ગૌવંશના મોત, અંબાજી-ખેડબ્રહ્મા હાઈવે પર બની ઘટના, અગાઉ પણ દાંતાના ભેમાળ પાસે બની હતી ઘટના, બેફામ ચાલતા વાહનોને લઇ પશુ પાલકો ચિંતામાં, ઓવર સ્પીડને કારણે બની રહી છે આવી ઘટનાઓ, તંત્ર કાર્યવાહી કરે તેવી પશુ પાલકો કરી રહ્યા છે માંગ  

Breaking News