ચૈત્ર નવરાત્રિ/ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર ચૈત્રી નવરાત્રિને લઈ 9 દિવસ ફેરફાર રહેશે સવારે 7:30થી બપોરે 11:30 સુધી દર્શન થઈ શકશે સાંજે 7:30થી રાત્રે 9 સુધી દર્શન કરી શકાશે

Breaking News