India/ અકસ્માત નિવારવા કેન્દ્રની ઇનામી યોજના, અકસ્માતમાં જીવ બચાવનારાને રૂ.5 હજાર ઇનામ, સારવારના અભાવે મૃત્યુદરને રોકવાનો અભિગમ, ગંભીર રીતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાનારાને થશે લાભ, કેન્દ્રસરકાર રૂ. 5 હજાર અને પ્રમાણપત્ર આપશે, વર્ષમાં 5 વખત એવોર્ડ મેળવી શકાશે, યોજના 31 માર્ચ-2026 સુધી લાગુ રહેશે

Breaking News