Gujarat/ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની ચૂકણી , ધનતેરસ પર્વથી ખેડૂતોને સહાયની ચૂકવણી કરાઇ , અત્યાર સુધી 7 લાખ રૂપિયા સહાય ચૂકવાઈવામાં આવી , 4 જિલ્લાના 23 તાલુકા માટે સહાય પેકેજ કર્યું હતું જાહેર , હેક્ટર દીઠ 13 હજારની ચૂકવણીની કરાઈ હતી જાહેરાત , 1 લાખ 20 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી

Breaking News