International/ અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટ , તાલિબાન દ્વારા 13થી વધુ લોકો મોતની પુષ્ટિ , કાબુલ એરપોર્ટ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું , પ્રથમ બોમ્બ વિસ્ફોટ અબ્બે ગેટ પર થયો , બીજો બોમ્બ વિસ્ફોટ બરુન હોટલની પાસે થયો , અમેરિકાએ બોમ્બ વિસ્ફોટની કરી પુષ્ટિ , વિસ્ફોટમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા

Breaking News