Not Set/ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો 44મો જન્મદિવસ

આજે બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો 44મો જન્મદિવસ છે. જો કે ઐશ્વર્યા રાય પોતાના જન્મ દિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરશે નહીં.  હાલમાં જ તેના પિતાજીનું નિધન થતા ઐશ્વર્યા રાય જન્મ દિવસની ઉજવણી નહીં કરે ઐશ્વર્યા તેના પિતા સાથે ઘણી નજીક હતી.સૂત્રોને મળતી માહિતી મુજબ ઐશ્વર્યા રાયે આ વર્ષે કોઇ મોટી પાર્ટીનું આયોજન કર્યું […]

Entertainment

આજે બોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો 44મો જન્મદિવસ છે. જો કે ઐશ્વર્યા રાય પોતાના જન્મ દિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરશે નહીં.  હાલમાં જ તેના પિતાજીનું નિધન થતા ઐશ્વર્યા રાય જન્મ દિવસની ઉજવણી નહીં કરે ઐશ્વર્યા તેના પિતા સાથે ઘણી નજીક હતી.સૂત્રોને મળતી માહિતી મુજબ ઐશ્વર્યા રાયે આ વર્ષે કોઇ મોટી પાર્ટીનું આયોજન કર્યું નથી. જો કે ઐશ્વર્યા રાય પોતાના જન્મદિવસની ઉજવણી કરવા માગતી નહોતી પણ તેની માતાએ જણાવ્યું કે જો તેના પિતાજી જીવીત હોત તો આ ખુશીના અવસરને આમ ખાલી જવા ન દેત. પિતાજીની ઇચ્છાઓને લઇને ઐશ્વર્યા રાયે પોતાના જન્મદિવસની ઉજવણી કરવી જોઇએ અને તેના પિતાની આત્મા ને પણ ખુશી મળે