Breaking News/ અમદાવાદઃઇન્કટેક્સ એડી કમિ. દ્વારા લાંચ લેવાનો મામલો સંતોષ કારનાની અને સગા સબધીઓને ત્યાં સર્ચ ACB દ્વારા કરવામાં આવ્યુ સર્ચ 10 જેટલી ટિમો બનાવી હાથધરાઈ તપાસ સંતોષ કારનાનીનું બેંક એકાઉન્ટ કર્યું સીઝ આરોપી વિદેશ ભાગી ન જાય તે માટે કાર્યવાહી LOC જાહેર કરી એરપોર્ટને કરવામાં આવી જાણ

Breaking News