અમદાવાદઃ બોપલ રોડ પર ડમ્પરે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. અને આગળની તપાસ હાથ ધરી છે.
Not Set/
અમદાવાદઃ ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત