Breaking News/ અમદાવાદઃ મેમ્કો વિસ્તારમાં લાગી આગ પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી આગ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ

Breaking News