Breaking News/ અમદાવાદઃ વાવાઝોડાની અસરને પગલે મ્યુનિ.નો નિર્ણય, બપોરે 2 વાગ્યાથી કાંકરિયા-રિવરફ્રન્ટ બંધ રહેશે, કાંકરિયા પરિસર, અટલ બ્રિજ, શનિવાર સવાર સુધી પ્રતિબંધ, ફ્લાવર ગાર્ડનમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ

Breaking News