Breaking News/ અમદાવાદઃ શહેરમાં ઝાડ પડવાની ઘટનાઓ વધી ગુજરાત યુનિ.ની મુખ્ય દીવાલ તૂટી પડી ઝાડ પડતા યુનિ.ની દીવાલ તૂટી પડી વરસાદ અને ભારે પવનના કારણે ઝાડ પડ્યું કોર્પોરેશન દ્વારા ઝાડ હટાવવાની કામગીરી શહેરમા અંદાજે 50 થી વધુ ઝાડ પડવાની ઘટના

Breaking News