Gujarat/ અમદાવાદઃ શહેરમાં મ્યુ. કોર્પો.ની બેદરકારી, 15 વર્ષના કિશોરને ખોટી વેક્સીન આપી, કોવેક્સિનને બદલે કોવિશીલ્ડ વેક્સિન આપી, જોયા વગર જ કર્મચારીએ કિશોરને આપી વેક્સિન, ખોટી વેક્સિન આપતા કિશોર થયો બેભાન, મ્યુ.કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરની ઘટના

Breaking News