Breaking News/ અમદાવાદઃ સગીરાની છેડતીનો મામલો નરોડામાં સગીરાની છેડતીનો મામલો છેડતીના ગુન્હામાં ભાજપના નેતાની ધરપકડ રેન બસેરામાં રહેતી યુવતી પાસે કરી બીભત્સ માગણી આપઘાતના વિચારો આવતા પિતાને છેડતીની વાત કરી રેનબસેરાના સંચાલક મયૂરસિંહે પર પણ કર્યા આક્ષેપ છેડતી કર્યાની ફરિયાદ નરોડા પો.સ્ટે.માં નોંધાઈ

Breaking News