સ્લમ ક્વાર્ટરની સીડી તૂટી/ અમદાવાદઃ સ્લમ ક્વાર્ટરની સીડી તૂટી સીડી તૂટતા મકાનોમાં લોકો ફસાયા ઉત્તમનગર પાસે સ્લમ ક્વાર્ટરની ઘટના ફાયર વિભાગની લોકોને બચાવવાની કામગીરી શરૂ ફાયર સીડીથી ઉતારી રેસ્ક્યુ કર્યું લોકોનું

Breaking News