Gujarat/ અમદાવાદઃ ABVPના કાર્યકરોની દાદાગીરી, આચાર્ય પાસે મંગાવી માફી, વિદ્યાર્થિની સમક્ષ મંગાવી માફી, માફી માગતા આચાર્યનો વીડિયો થયો વાયરલ, ABVPના કાર્યકરોની હાજરીમાં આચાર્યએ માગી માફી, અમદાવાદની સાલ કોલેજની ઘટના, ABVPના કાર્યકરોએ વીડિયો કર્યો વાયરલ, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો

Breaking News