અકસ્માત/ અમદાવાદ:કાર ચાલકે બાળકીને કચડી કાર ચાલકે 11 મહિનાની બાળકીને કચડી ઇસનપુર બ્રિજ પાસેની સોસાયટીની ઘટના કાર રિવર્સ લેતા બાળકી કચડાઈ દિવ્યા ગરાસિયા નામની બાળકીનું થયુ મોત શ્રમિક પરિવારની બાળકીના મોતથી માતમ

Breaking News