ચીરીપાલમાં આગ/ અમદાવાદ:ચીરીપાલ કંપનીમાં આગ ગત મોડી રાત્રે 3 વાગે લાગી અચાનક આગ શાંતિ પ્રોસેસ હાઉસમાં લાગી આગ પીરાણા રોડ પર આવેલું છે શાંતિ પ્રોસેસ બોઇલ એરિયામાં ટેમ્પરેચર વધતા લાગી આગ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

Breaking News