તેજસ્વી યાદવ/ અમદાવાદ:તેજસ્વી યાદવ સામે કોર્ટ ફરિયાદ મામલો તેજસ્વી યાદવે રજૂ કરેલા નિવેદન મુદ્દે કાર્યવાહી ત્રણ સાક્ષીઓના નિવેદન કોર્ટમાં રજૂ કરાયા ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરને નોટિસ ઈસ્યુ ન્યૂઝ ચેનલના એડિટરને હાજર રહેવા ફરમાન વધુ સુનાવણી આવતી 15મી જૂને હાથ ધરાશે

Breaking News