Not Set/ અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી N.C.Bની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે….ગિફ્ટ બોક્ષ, ટાઈ અને સ્લીપરમાં છુપાવીને એક આફ્રિકન નાગરિક આ ડ્રગ્સની હેરફારી કરી રહ્યો હતો…આ ડ્રગ્સનું વેચાણ મુંબઈ, બેંગ્લોર, ગોવા, સુરત, પુના, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં કરવામાં આવતુ હતું..જ્હોન વિલિયમ નામનો 33 વર્ષનો આ આરોપી મૂળ કેન્યાનો રહેવાસી છે…પરંતુ છેલ્લા 10 વર્ષથી તે ભારતમાં […]

Uncategorized

અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશન પાસેથી N.C.Bની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે….ગિફ્ટ બોક્ષ, ટાઈ અને સ્લીપરમાં છુપાવીને એક આફ્રિકન નાગરિક આ ડ્રગ્સની હેરફારી કરી રહ્યો હતો…આ ડ્રગ્સનું વેચાણ મુંબઈ, બેંગ્લોર, ગોવા, સુરત, પુના, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં કરવામાં આવતુ હતું..જ્હોન વિલિયમ નામનો 33 વર્ષનો આ આરોપી મૂળ કેન્યાનો રહેવાસી છે…પરંતુ છેલ્લા 10 વર્ષથી તે ભારતમાં દિલ્લીમાં રહેતો હતો…જેની પાસેથી 587(સતયાસી) ગ્રામ કોકેઈન અને 700 એમફેટામાઈન જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 5 કરોડ છે તે ઝડપવામાં આવ્યું છે…જે અંગે F.S.Lનાં અધિકારીઓએ તપાસ હાથ ધરી છે…આરોપી પાસેથી નકલી પાસપોર્ટ પણ મળી આવ્યો છે…