Gujarat/ અમદાવાદનાં નારોલથી 40 કિલો ગાંજો ઝડપાયો, નારોલથી પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ, રૂ.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બાતમીને આધારે પોલીસે કરી ધરપકડ, પાંચેય આરોપી દાણીલીમડાનાં રહેવાસી

Breaking News