દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધોરો થઈ રહ્યો છે ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી.અમદાવાદના બોપલ વિસ્તારના શાંતિપુરા ચાર રસ્તા પર અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને હીટ એન્ડ રન નો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
Not Set/
અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રક ચાલકે મહિલાને અડફેટે લીધી
દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધોરો થઈ રહ્યો છે ત્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી.અમદાવાદના બોપલ વિસ્તારના શાંતિપુરા ચાર રસ્તા પર અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં એક ટ્રક ચાલકે મહિલાને અડફેટે લેતા અકસ્માતમાં મહિલાનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું પોલીસને જાણ કરતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને હીટ એન્ડ રન નો […]
