Gujarat/
અમદાવાદના મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસનો વિરોધ, Aimim ના સમર્થકો દ્વારા ઔવેશીની તરફેણમાં સૂત્રોચ્ચાર, કોંગ્રેસના પ્રચાર સરઘસ દરમ્યાન જ થયો વિરોધ, Aimim અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, પ્રજાના કામ ન કરતા હોવાના ઉમેદવારો પર આરોપ
