Gujarat/
અમદાવાદના મકરબામાંથી પકડાયો ચરસનો જથ્થો , બે કાશ્મીરી યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયો , સરખેજ પોલીસે બંનેની કરી ધરપકડ , આરોપીઓ પાસેથી દોઢ લાખનું ચરસ ઝડપી પાડ્યું , પોલીસે 990 ગ્રામ કાશ્મીરી ચરસ પકડાયું , સરખેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી
