Gujarat/ અમદાવાદના વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ , કુર્તિ વેચાણ માટે મહિલાએ વેપારીને બોલાવ્યો , ફ્લેટમાં શખ્સો અને પતિના નામે યુવક આવ્યો , વેપારીને માર મારી 10 લાખની કરી માંગ , વેપારી 4 લાખ આપવાનું કહીને દુકાને ગયા , પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News