Not Set/ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડા એ જમીન પરત લેવા ઓડા એ નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો કર્યો હતો એટલું જ નહીં પરંતુ કોવિડ 19 […]

Ahmedabad Gujarat
f1816a94109127eb8ce132c53e8de3fd અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.
f1816a94109127eb8ce132c53e8de3fd અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડા એ જમીન પરત લેવા ઓડા એ નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે. આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો કર્યો હતો એટલું જ નહીં પરંતુ કોવિડ 19 માટે રીર્ઝવ રાખવા મામલે પણ નોટીસ ફટાકરાઈ હતી.કોવિડ માટે બેડ ન આપવા મામલે ઓડા દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલને નોટિસ અપાઈ છે. ત્યારે હવે આ મામલે હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટે નિવેદન આપ્યું છે કે, અમારી કોવિડની સિંધુ ભવનમાં આવેલી હોસ્પિટલ છે.અમે સરકારની કોઈ પણ લીજનો ભંગ કર્યો નથી..

અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા AUDAએ નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.