Breaking News/ અમદાવાદ:પ્રિ-મોન્સુન કામગીરીને લઇને વિરોધ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ વિપક્ષ નેતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ થયા એકઠા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કર્યા સૂત્રોચ્ચાર મેયર પાસે રાજીનામાની કરી માગણી

Breaking News