એએમટીએસ અકસ્માત/ અમદાવાદ:ફરી AMTSએ અકસ્માત સર્જ્યો સ્કૂલે જતા વિદ્યાર્થીને AMTS બસે ટક્કર મારી ગોતાથી મણિનગરની AMTS બસે અકસ્માત સર્જ્યો ગઈકાલે શાહપુર ચાર રસ્તા પાસે થયો હતો અકસ્માત શાહપુરમાં AMTSએ વૃદ્ધને મારી હતી ટક્કર

Breaking News