ગુજરાત/ અમદાવાદમાં આજે કોંગ્રેસની બાઇક રેલી પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઇક રેલી કોંગ્રેસ ભવનથી ગાંધી આશ્રમ સુધી બાઇક રેલી યુવા મોરચા,NSUI બાઇક રેલીમાં જોડાશે પ્રભારી રઘુ શર્મા ની પત્રકાર પરિષદ રાહુલ ગાંધીના પ્રવાસ અંગે અપાશે માહિતી

Breaking News