કોંગ્રેસ/ અમદાવાદમાં કોંગ્રેસની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં થશે બેઠક, ઉમેદવારોના મંતવ્ય લેવામાં આવશે, ચૂંટણી મતદાન અને પરિણામો અંગે થશે ચર્ચા, કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક કરીને રણનીતિ બનાવશે

     

Uncategorized