Not Set/ અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા અધિકાર સંમેલન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા અધિકાર સંમેલન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…24 ઓગસ્ટના રોજ આ સંમેલન યોજાશે..જે જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે યોજાશે..ગુરુવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી..જે બેઠકમાં આ સંમેલન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો…આ સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તેમજ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખને આમંત્રણ આપવામાં આવશે..મળતી માહિતી મુજબ આ સંમેલનમાં યુથ કોંગ્રેસના નવા […]

Uncategorized
vlcsnap error333 અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા અધિકાર સંમેલન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા અધિકાર સંમેલન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…24 ઓગસ્ટના રોજ આ સંમેલન યોજાશે..જે જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે યોજાશે..ગુરુવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક બેઠક મળી હતી..જે બેઠકમાં આ સંમેલન અંગેનો નિર્ણય કરવામાં આવ્યો…આ સંમેલનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ તેમજ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખને આમંત્રણ આપવામાં આવશે..મળતી માહિતી મુજબ આ સંમેલનમાં યુથ કોંગ્રેસના નવા માળખા અંગે નિર્ણય કરવામાં આવી શકે છે…