Ahmedabad/ અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો, શહેરનાં સાબરમતી વિસ્તારમાં આજથી આંશિક બંધ, વેપારીઓ બપોરે 2 વાગ્યા બાદ દુકાનો રાખશે બંધ, ન્યૂ રાણીપ અને નિર્ણયનગરમાં પણ દુકાનો રહેશે બંધ, કોરોન સતત વધી રહેલા કેસને લઈ લેવાયો નિર્ણય

Breaking News