Gujarat/ અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત , થલતેજ ટેસ્ટિંગ બુથ પર લાંબી લાઇનો , સવારથી ટેસ્ટિંગ ડોમ પર લાંબી લાઇનો , હાલ શહેરમાં 100થી વધુ ટેસ્ટિંગ ડોમ, શહેરના તમામ ડોમ પર લાંબી કતારો, 24 કલાકમાં શહેરમાં કોરોનાના 2631 કેસ નોંધાયા

Uncategorized