Gujarat/ અમદાવાદમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો , મહેસૂલ મંત્રી કૌશિક પટેલ આજે લેશે વેક્સિન , સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બપોરે લેશે રસી , 2.30 કલાકે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેશે , ગઈકાલે CMએ ગૃહમાં ધારાસભ્યોને રસી લેવા કરી હતી અપીલ

Breaking News