Ahmedabad/ અમદાવાદમાં કોરોના સંક્રમણમાં સતત વધારો, નવા 29 સ્થળોનો માઇક્રો કન્ટે.ઝોનમાં ઉમેરો, નદીપારનાં 23 સહિત નવા 29 સ્થળો ઉમેરાયા, કુલ 281 માઇક્રો કન્ટે.સ્થળોનો સમાવેશ, અમદાવાદ મનપા દ્વારા કરાઇ કામગીરી,

Breaking News