Ahmedabad/ અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા મોટો નિર્ણય, વાસણા APMC અને જમાલપુર માર્કેટ રહેશે બંધ, બંને માર્કેટ શનિવાર-રવિવારે માર્કેટ રહેશે બંધ, શુક્રવાર રાત્રિથી રવિવાર સુધી માર્કેટ રહેશે બંધ, કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

Breaking News