Ahmedabad/ અમદાવાદમાં ગોતા વોર્ડમાં ભાજપ ઉમેદવાર સામે રોષ, ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોનોએ રાત્રે કર્યો વિરોધ, ગોતા વોર્ડમાં ભાજપના પસંદ કરાયેલા ઉમેદવારો સામે સ્થાનિકોમાં રોષ, કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં તેમની પસંદગી, અજય દેસાઈ મહામંત્રીના દીકરાની પસંદગીથી લોકો નારાજ

Breaking News