ચાઇનીઝ દોરી/ અમદાવાદમાં ચાઈનીઝ દોરી સામે કાર્યવાહી, કૃષ્ણનગર પોલીસે 100 ચાઈનીઝની રીલ ઝડપી, પ્રતિબંધિત દોરીના વેચાણ અંગે કાર્યવાહી, પતિ, પત્ની સામે કાર્યવાહી, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

Breaking News