Gujarat/ અમદાવાદમાં નવા 27 માઇક્રો.કન્ટે.ઝોન વધ્યાં, 5 સ્થળોને માઇક્રો કન્ટે.ઝોનમાંથી દુર કરાયા, અમદાવાદમાં કુલ 197 માઇક્રો કન્ટે.ઝોન અમલી, અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં વધુ કોરોનાના કેસ , જગતપુર, ગણેશ જેનેસીસમાં સૌથી વધુ કેસ , ગણેશ જેનેસીસમાં 40 મકાનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં અમદાવાદમાં કોરોનાનાં નવા 509 કેસ

Breaking News