Gujarat/ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને જબરદસ્ત પ્રતિસાદ ઇદ અને રવિવારની રજાએ યાત્રીઓનો ધસારો મેટ્રોમાં માનવ મહેરામણનો વંટોળ એક જ દિવસમાં 90 હજાર મુસાફર નોંધાયા વસ્ત્રાલથી થલતેજમાં 60 હજાર મુસાફરો નોંધાયા 15-15 મિનિટના અંતેર દોડાવાઇ મેટ્રો ટ્રેન

Breaking News