Gujarat/ અમદાવાદમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર, સિવિલ હોસ્પિટલમાં 35 લોકોનાં મોત , 24 કલાકમાં 34 ઓપરેશન કરાયા, હાલ સિવિલમાં 371 દર્દીઓ સારવાર હેઠળ, અત્યાર સુધી 176 દર્દીની કરાઇ સર્જરી , 64 દર્દીઓનાં દાંત,દાઢ,જડબા કાઢી લેવાયા

Breaking News