Not Set/ અમદાવાદમાં રથયાત્રાને લઈને ચુસ્ત બંદોબસ્ત

રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે…ખાસ કરી ને શાહપુર અને દરિયાપુર જેવા સંવેદન શીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ તકેદરી રાખવામાં આવી રહી છે…રથયાત્રાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે પેરામિલિટરી ફોર્સનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે…જો દરિયાપુર જેવા વિસ્તારની વાત કરીએ તો  R.A.Fની […]

Uncategorized

રથયાત્રાને લઈને સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે…ખાસ કરી ને શાહપુર અને દરિયાપુર જેવા સંવેદન શીલ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ તકેદરી રાખવામાં આવી રહી છે…રથયાત્રાને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે પેરામિલિટરી ફોર્સનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે…જો દરિયાપુર જેવા વિસ્તારની વાત કરીએ તો  R.A.Fની  1  ટુકડી,  B.S.Fની  4  ટુકડી , S.R.Pની  4  ટુકડી તથા મહિલા  B.S.Fની  1 ટીમ તૈનાત કરવામાં આવી છે…આ ઉપરાંત દરિયાપુર અને શાહપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સ્ટેશનનાં  C.C.T.V.  અને રથયાત્રાને ધ્યાનમાં રાખીને કુલ  100  જેટલા  C.C.T.V  કેમેરા લગાવવામાં આવ્યાંછે….રથયાત્રાને લઈને આજે પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી જેમાં રથની સુરક્ષાને લઈને મુવીંગસ્કોડ અને પોલીસ બંદોબસ્તને લગતાં મહત્વનાં નિર્ણય લેવાયા હતા …