Not Set/ અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકર્ટે અમદાવાદ મહાનગર પાલિકાને ફટકાર લગાવી

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકર્ટે અમદાવાદ મહાનગર પાલિકાને ફટકાર લગાવી છે…આ અંગેની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે બિસ્માર રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા એએમસીને આદેશ કર્યો છે….મહત્વનું છે કે એકાદ મહિના પહેલા વરસેલા પાંચ-સાત ઈંચ વરસાદને કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને રસ્તાઓ ધોવાઈ જતા ઠેર […]

Uncategorized
vlcsnap error507 અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકર્ટે અમદાવાદ મહાનગર પાલિકાને ફટકાર લગાવી

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની બિસ્માર હાલતને લઈને હાઈકર્ટે અમદાવાદ મહાનગર પાલિકાને ફટકાર લગાવી છે…આ અંગેની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે બિસ્માર રસ્તાઓ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા એએમસીને આદેશ કર્યો છે….મહત્વનું છે કે એકાદ મહિના પહેલા વરસેલા પાંચ-સાત ઈંચ વરસાદને કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અને રસ્તાઓ ધોવાઈ જતા ઠેર ઠેર ગાબડા પડી ગયા હતા..જેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી..જેમાં કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.