Breaking News/ અમદાવાદમાં સાંજ પછી વાવાઝોડાની વર્તાશે અસર, ભારે પવન સાથે વરસાદની કરી આગાહી, અમદાવાદ મનપાએ કંટ્રોલ રૂમ કર્યો તૈયાર, કંટ્રોલ રૂમથી સતત 24 કલાક વાવાઝોડાનું મોનિટરિંગ June 15, 2023khusbu pandya Breaking News