Gujarat/ અમદાવાદમાં હેરિટેજ બિલ્ડીંગ હવે કોમર્શિયલ..! માણેકચોક બીડી કોલેજનું બિલ્ડિંગ કોમર્શિયલ કોમ્પલેક્ષ બન્યું અગાઉ બીડી કોલેજનું હેરિટેજ બિલ્ડિંગ ગણાતું ઇમ્પેકટ ફીના કાયદા હેઠળ બાંધકામની આપી મંજૂરી 66 વર્ષ પહેલા કન્યા કેળવણી માટે શરૂ થઇ હતી કોલેજ 166 જેટલી ઓફિસ-દુકાનનું ચાલી રહ્યું છે બાંધકામ

Breaking News