Gujarat/ અમદાવાદમાં 144મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, અષાઢીબીજે ભગવાન નગરચર્યાએ નીકળે તેવી પ્રબળ શક્યતા , ગઈકાલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહે લીધી હતી મંદિરની મુલાકાત , જગન્નાથ મંદિર પરિસરને સુશોભિત કરવામાં આવ્યું , રથનું સમારકામ અને રંગરોગાનને પણ આખરી ઓપ , સત્તાવાર જાહેરાત હજુ બાકી પણ તૈયારીઓ સજ્જ

Breaking News