Gujarat/ અમદાવાદવાસીઓ માટે ચિંતાજનક સમાચાર , સાબરમતી નદીના પાણીના સેમ્પલમાં આવ્યો કોરોના , પાણીનાં સેમ્પલમાં મળ્યાં કોરોનાનો વાયરસ, સાબરમતી નદીના પાણીના તમામ સેમ્પલોમાં સંક્રમણ..!, નદીમાં લેવાયેલા તમામ નમુના કોરોનાથી સંક્રમિત..!, IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થા દ્વારા અભ્યાસ, IITની સંસ્થા દ્વારા અભ્યાસમાં કરાયો દાવો, સાબરમતીના પાણીથી કોરોના થવાની સંભાવના

Breaking News