ભુવા સામે ફરિયાદ/
અમદાવાદ:વિપક્ષએ કોર્પોરેશન સામે કરી પોલીસમાં અરજી શહેરના ખરાબ રોડ અને ભૂવાઓને લઈને પોલીસમાં અરજી શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પડયા છે 50 થી વધુ ભુવા વિપક્ષ નેતા રેલી લઈને કારંજ પોલીસ પહોચ્યા
